બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા - વર્ષ 2016 નો પાંચમો (5th) રાઉન્ડ.
- 5th રાઉન્ડ માં સમાવિષ્ટ વિષયવાર, કેટેગરીવાર ખાલી જગ્યાના પ્રમાણમાં ઉપલબ્ધ ચાર ગણા ઉમેદવારોની યાદી (PML-1)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું સમય પત્રક (Schedule)
- ઉમેદવારોએ ધ્યાને લેવાની સૂચનાઓ.
- સોગંદનામું
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું સ્થળ:
સરદાર વલ્લભભાઈ પટેલ વિધામંદિર, મુખ્ય શોપિંગ સેન્ટર સામે, સેક્ટર ૭, ગાંધીનગર ૩૮૨૦૦૭. View in Map
Post a comment