અર્બન હેલ્થ સોસાયટી (AMC)માં મેડિકલ ઓફિસર પોસ્ટ માટે ભરતી ૨૦૨૦

ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ માટે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા તથા તેનો પ્રતિક્ષાયાદી બનાવવાનું થાય છે. જે પૈકી નીચે મુજબની જગ્યાના વોક ઈન ઈન્ટરવ્યુ ગોઠવવાના થાય છે. વધુ માહિતી નીચે આપેલ છે.

પોસ્ટનું નામ: મેડિકલ ઓફિસર

શૈક્ષણિક લાયકાતઃ શૈક્ષણિક લાયકાત માટે કૃપા કરીને જાહેરાત વાચો

પસંદગી પ્રક્રિયા: ઉમેદવારને ઇન્ટરવ્યૂ. ના આધારે પસંદ કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી: રુચિ ધરાવતા અને પાત્ર ઉમેદવારોને જાહેરાતમાં આપેલા સરનામાં ઉપર તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી છે.
જાહેરાત વાંચવા માટે: અહીં ક્લિક કરોEnglish
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
રજિસ્ટ્રેશનનો સમય : સવારે ૦૯:૩૦ થી ૧૦:૩૦

ઈન્ટરવ્યુની તારીખ: ૦૬/૧૦/૨૦૨૦ (મંગળવાર)

ઈન્ટરવ્યુનો સમય: સવારે ૧૧.૦૦ થી શરૂ

ઈન્ટરવ્યું સ્થળ: આરોગ્ય અધિકારીશ્રી રૂમ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, ગીતામંદિર બસ સ્ટોપ પાસે, ગીતામંદિર રોડ, અમદાવાદ.

અર્બન હેલ્થ સોસાયટી (AMC)માં મેડિકલ ઓફિસર પોસ્ટ માટે ભરતી ૨૦૨૦


Post a Comment

Previous Post Next Post

Facebook