વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ નોવેલ કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ યોજનાઓ દ્વારા કોવિડ–૧૯ દર્દીની સારવાર, ફોલોઅપ અને ટેસ્ટીંગ કરી રહ્યું છે. એએમસીના તમામ મેડિકલ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર તેમજ મેડિકલ, ડેન્ટલ અને નર્સિગનાં સ્ટુડન્ટસ ૨૪ કલાક સેવા આપી આ યોજનાઓને સફળ બનાવવામાં મુખ્ય યોગદાન આપી રહ્યા છે.
મેડિકલ ઑફિસરની કરાર આધારિત ૧૧ માસ માટે નિમણૂંક
કોવિડ–૧૯ હૉસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર તેમજ વિવિધ યોજનાઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેટ મેડિકલ કૉલેજ, અમદાવાદ દ્વારા કોરોના વૅરિઅર્સ તરીકે મેડિકલ ઑફિસરની ૧૧ માસ માટે કરાર આધારિત નિમણૂંક કરવાની છે.
પોસ્ટનું નામ: મેડીકલ ઓફિસર
શૈક્ષણિક લાયકાતઃ એમ.બી.બી. એસ.
માસિક મહેનતાણું: ૨૬૦,૦૦૦/
જાહેરાત વાંચવા માટે: અહીં ક્લિક કરો.
ઇન્ટરવ્યુની તારીખ અને રજીસ્ટ્રેશન નો સમય: તા. ૨૮-૦૯-૨૦૨૦ થી દરરોજ સવારે ૯.૦૦ કલાકે (જાહેર રજાના દિવસ સિવાય)
ઈન્ટરવ્યુ નો સમય: સવારે ૧૧.૦૦ થી ૨.૦૦
ઈન્ટરવ્યું સ્થળ: એ, એમ.સી. મેટ મેડિકલ કૉલેજ એલ.જી. હોસ્પિટલ કેમ્પસ, મણીનગર, અમદાવાદ
અન્ય ભરતીઓ જોવા: અહીં ક્લિક કરો.
Post a comment