અમદાવાદ જિલ્લા આરોગ્ય સોસાયટીમાં આયુર્વેદિક/ હોમિયોપેથીક તબીબ પોસ્ટની ભરતી ૨૦૨૦

અમદાવાદ જિલ્લા આરોગ્ય સોસાયટી હસ્તક એન.એચ.એમ. અન્વયે ધંધુકા તથા વિરમગામ જેવા રીમોટ એરીયામાં આયુષ તબીબ (એન.એચ.એમ.)ની નીચે જણાવેલ જગ્યાઓ ૧૧ માસ માટે કરાર આધારિત માસિક ફિક્સ વેતનથી ભરવાની થાય છે. વિગતવાર માહિતી નીચે આપેલ છે.

પોસ્ટનું નામ: આયુર્વેદિક, હોમિયોપેથીક ડોક્ટર

કુલ પોસ્ટ: ૦૭ પોસ્ટ

શૈક્ષણિક લાયકાત: BAMS/ BHMS/ BSAM

પગાર: રૂ. ૨૫,૦૦૦/- ફિક્સ

વય મર્યાદા: ૪૦ વર્ષ સુધી
જાહેરાત વાંચવા માટે: અહીં ક્લિક કરો
છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિતની તારીખથી ૦૭ દિવસની અંદર (જાહેરાત પ્રકાશિત તારીખ: ૨૫-૦૯-૨૦૨૦)

ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી માગ્યા મુજબના તમામ સાધનીક પુરાવા સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૦૭ સુધીમાં RPAD/ SPEED પોસ્ટથી મોકલી આપવાની રહેશે. અરજીઓની ચકાસણી બાદ મેરીટ તથા અનુભવના ગુણાનુક્રમ યાદીમાં સમાવેશ થતા લાયક ઉમેદવારોને નિમણૂક આદેશ આપવામાં આવશે.

નોંધ: અધુરી વિગતો સાથેની અરજી રદ ગણવામાં આવશે તેમજ નિયત સમયમર્યાદા બાદ અથવા સાદી ટપાલ કુરીયર) રૂબરૂ થી આવેલ અરજી રદ ગણવામાં આવશે.
અન્ય સરકારી ભરતી જોવા માટે: અહીં ક્લિક કરો.

અમદાવાદ જિલ્લા આરોગ્ય સોસાયટીમાં આયુર્વેદિક/ હોમિયોપેથીક તબીબ પોસ્ટની ભરતી ૨૦૨૦


Post a Comment

Previous Post Next Post

Facebook