ભાવનગર મહાનગરપાલિકા દ્વારા યુ.પી.એસ.સી અને યુ.સી.એચ.સી. ના વિવિધ સંવર્ગની જગ્યાઓ ભરવા માટે તા ૦૬/૦૮/૨૦૨૦ થી તા ૨૬/૦૮/૨૦૨૦ સુધી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ હતી જે અન્વયે વિવિધ સંવર્ગની લેખિત પરીક્ષા માટેનો અભ્યાસ ક્રમ (સીલેબસ) તથા અંદાજીત ગુણભાર નીચે મુજબ રહેશે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે.
પોસ્ટ્સ નામ:
- બહુહેતુક આરોગ્ય કાર્યકર (MPHW)
- સ્ત્રી આરોગ્ય કાર્યકર
- લેબ. ટેકનિશિયન
- ફાર્માસિસ્ટ
- સ્ત્રીરોગચિકિત્સક
- બાળરોગ ચિકિત્સક
- તબીબી અધિકારી
સીલેબસ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Post a comment