ગુજરાત હાઉસીંગ બોર્ડ (GHB) માં ૧૧૦ એપ્રેન્ટિસ પોસ્ટની ભરતી ૨૦૨૦

એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ | મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ૧૧૦ એપ્રેન્ટીસોની નિમણુંક કરવાની થાય છે. આથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં www.apprenticeshipindia.org વેબ સાઇટ ઉપર જરૂરી સુચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લિક કરી Register કરવું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન પર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો સાથે અરજી મોકલી આપવાની રહેશે. વધુ માહીતી માટે ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસનો સંપર્ક કરો.

પોસ્ટનું નામ: એપ્રેન્ટિસ

કુલ પોસ્ટ: ૧૧૦ પોસ્ટ

શૈક્ષણિક લાયકાત: ૧૦ પાસ / આઈ.ટી.આઈ પાસ

પગાર: રૂ .૬,૦૦૦ / - થી ૭,૭૦૦ / -
જાહેરાત વાંચવા માટે: અહીં ક્લિક કરો
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
આ તમામ માહિતી અંગ્રેજીમાં વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવાની છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં (જાહેરાત પ્રસિધ્ધ થયાની તારીખ: ૨૪-૦૯-૨૦૨૦)

અરજી મોકલવાનું સ્થળ:- ગુજરાત હાઉસીંગ બોર્ડ, ૪થો માળ, પ્રગતિનગર, નારણપુરા,અમદાવાદ-૩૮૦૦૧૩

ગુજરાત હાઉસીંગ બોર્ડ (GHB) માં ૧૧૦ એપ્રેન્ટિસ પોસ્ટની ભરતી ૨૦૨૦


Post a Comment

Previous Post Next Post

Facebook