નિગમ હેઠળના પોર એકમ જી.આઇ.ડી.સી. વડોદરા ખાતે ૧૧ માસ માટે કરાર આધારિત આયુર્વેદિક ફાર્માસીસ્ટ ની જરૂરિયાત છે. ઉમેદવારોએ તા. ૩૦-૦૯-૨૦૨૦ સુધીમાં ઉપરોક્ત સરનામેં નિયત ફોર્મમાં લેખિતમાં અરજી કરવી. ઉંમર -૩૩ વર્ષથી વધુ નહીં. અનુજાતિ/ અનુજનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે પાંચ વર્ષની છૂટછાટ રહેશે. પગાર રૂ. ૨૫,૦૦૦- માસિક / કોન્સોલીડેટેડ (નેગોશીયેબલ), શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે વધુ વિગતો નિગમની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
પોસ્ટનું નામ: આયુર્વેદિક ફાર્માસિસ્ટ
શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.
કેવી રીતે અરજી કરવી: ઉમેદવારોએ તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
પગાર: રૂ. ૨૫,૦૦૦/-
જાહેરાત વાંચવા માટે: અહીં ક્લિક કરો
છેલ્લી તારીખ: ૩૦-૦૯-૨૦૨૦
Post a comment