GSPHC માં મદદનીશ ઇજનેર (Civil) પોસ્ટની ભરતી ૨૦૨૦ (OJAS)

ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લી. માટે મદદનીશ ઇજનેર (સિવિલ) ની કુલ-૧૧ જગ્યાની ભરતી માટે ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી પ્રક્રિયા નિગમની હાલની ખાલી રહેલ ૫ (પાંચ) જગ્યા અને તા.૩૧.૧૦.૨૦૨૧ સુધીમાં ખાલી થનાર ૬ (છ) જગ્યાને ધ્યાને લઇ આ જાહેરાત પ્રસિધ્ધ કરેલ છે. આ જગ્યા માટે લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.રર/૦૯/૨૦૨૦ (બપોરના કલાક ૧૨.૦૦) થી તા.૦૬/૧૦/૨૦૨૦ (રાત્રીના ૧૧,૫૯ કલાક સુધી) દરમ્યાન ઇન્ટરનેટ પર https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ “ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લી. જાહેરાત” ના પેજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

પોસ્ટનું નામ: મદદનીશ ઇજનેર (સિવિલ) (વર્ગ-૩)

કુલ પોસ્ટ: ૧૧ પોસ્ટ

શૈક્ષણિક લાયકાત: સિવિલમાં એન્જિનિયરિંગ સ્નાતક

કેવી રીતે અરજી કરવી: સત્તાવાર વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરો
સૂચના વાંચવા માટે: અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખો:
  • ઓનલાઇન અરજી રજૂ કરવાની પ્રારંભ તારીખ: ૨૨-૦૯-૨૦૨૦
  • ઓનલાઇન અરજી રજૂ કરવાની છેલ્લી તારીખ: ૦૬-૧૦-૨૦૨૦

GSPHC માં મદદનીશ ઇજનેર (Civil) પોસ્ટની ભરતી ૨૦૨૦ (OJAS)


Post a Comment

Previous Post Next Post

Facebook