GSSSB લેબોરેટરી ટેકનિશિયન, તકનીકી સહાયક અને અન્ય પોસ્ટ રીઝલ્ટ ૨૦૨૦

મંડળની જા.ક્ર. (1) ૧૪૬/૨૦૧૮૧૯- લેબોરેટરી ટેકનીશીયન, (2) ૧૪૮/૨૦૧૮૧૯- માઇન્સ સુપરવાઇઝર, (3) ૧૪૯/૨૦૧૮૧૯- ટેકનીકલ આસીસ્ટન્ટ, (4) ૧૫૪/૨૦૧૮૧૯- એગ્રીકલ્ચર ઓવરશીયર, (5) ૧૫૫/૨૦૧૮૧૯ સીનીયર ફાર્મસીસ્ટ (6) ૧૫૭/૨૦૧૮૧૯ - ગ્રંથપાલ (7) ૧૫૮/૨૦૧૮૧૯ - ફિઝીયો થેરાપીસ્ટ/ ટ્યુટર કમ ફિઝિયો થેરાપીસ્ટ, વર્ગ-૩ સંવર્ગોની નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૯ તેમજ જાન્યુઆરી-૨૦૨૦ માં જુદી જુદી તારીખોએ યોજવામાં આવેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ઠરેલ ઉમેદવારોની યાદી તથા અભ્યાસક્રમ અને અગત્યની સુચના
પરિણામ:

GSSSB લેબોરેટરી ટેકનિશિયન, તકનીકી સહાયક અને અન્ય પોસ્ટ રીઝલ્ટ ૨૦૨૦


Post a Comment

Previous Post Next Post

Facebook