ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GUJRERA)માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પોસ્ટની ભરતી ૨૦૨૦

ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (GUJRERA) એ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા છે. ગુજરાત રેરા, ગાંધીનગર ખાતે, ચાર્ટડ એકાઉન્ટન્ટની તદ્દન હંગામી ધોરણે ભરતી કરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે. ચાર્ટડ એકાઉન્ટન્ટ ની જગ્યા માટેના ઇન્ટરવ્યુની વિગતો નીચે મુજબની છે. વધુ માહિતી નીચે આપેલ છે.

હોદ્દો: ચાર્ટડ એકાઉન્ટન્ટ (સી.એ)

શૈક્ષણિક લાયકાત: સ્નાતકની સાથે ચાર્ટડ એકાઉન્ટન્ટની વ્યવસાયિક લાયકાત તથા રેરા કાયદાનું જ્ઞાન અને સમજ હોવી અપેક્ષિત છે.

ઈન્ટરવ્યુની તારીખ અને સમય:
૩૦ સપ્ટેમ્બર- ૨૦૨૦ ૧૧.૦૦ થી ૧૩.૦૦ કલાક
સ્થળ: ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી, થો માળ, સહયોગ સંકુલ, સેક્ટર-૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૦

ટેલીફોન નંબર: (૦૭૯)-૨૩૨-૫૮ ૬૫૯

વેબસાઇટ: https://gujrera.gujarat.gov.in

ઈ-મેઈલ: inforera@gujarat.gov.in

નોંધ:
  • જગ્યા તદ્દન હંગામી છે અને કરાર આધારિત ભરવામાં આવશે.
  • ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માટે ટી એ ડી.એ એલાઉન્સ મળવાપાત્ર રહેશે નહીં.
  • માત્ર લાયકાત ધરાવતા ઉમેદવારો એ જ વોક-ઈન-ઇન્ટરવ્યુ માં આવવું
  • ઇન્ટરવ્યૂ સમયે ઉમેદવારે અસલ પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ જમા કરાવવાની રહેશે.
  • ઈન્ટરવ્યું સમયે તમામ અસલ પ્રમાણપત્ર સાથે હાજર થવાનું રહેશે.

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GUJRERA)માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પોસ્ટની ભરતી ૨૦૨૦


Post a Comment

Previous Post Next Post

Facebook