મધ્યાહન ભોજન (MDM) બોટાદમાં તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર પોસ્ટ માટે ભરતી ૨૦૨૦

મધ્યાહન ભોજન (MDM) બોટાદમાં તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર પોસ્ટ માટે ભરતી ૨૦૨૦, વિગતવાર માહિતી નીચે આપેલ છે.

પોસ્ટનુંં નામ: તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર

કુલ પોસ્ટ: ૦૪ પોસ્ટ

શૈક્ષણિક લાયકાતઃ
  1. માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સા/કુડ એન્ડ ન્યુટ્રીશન/ સાયન્સની ડિગ્રી
  2. ઉમેદવારના કોમ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે,

પસંદગી પ્રક્રિયા: ઉમેદવારને ઇન્ટરવ્યૂ.ના આધારે પસંદ કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી: રુચિ અને પાત્ર ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
જાહેરાત વાંચવા માટે: અહીંં ક્લિક કરો. 
છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિતની તારીખથી ૧૦ દિવસની અંદર.
(જાહેરાત પ્રકાશિત તારીખ: ૨૮-૦૯-૨૦૨૦)

મધ્યાહન ભોજન (MDM) બોટાદમાં તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર પોસ્ટ માટે ભરતી ૨૦૨૦


Post a Comment

Previous Post Next Post

Facebook