ભરૂચ નગરપાલિકામાં ૯૦ એપ્રેન્ટિસ પોસ્ટની ભરતી ૨૦૨૦

ભરૂચ નગરપાલિકામાં ૯૦ એપ્રેન્ટિસ પોસ્ટની ભરતી ૨૦૨૦, વધુ માહિતી નીચે આપેલ છે.

Nagarpalika Recruitment 2020

પોસ્ટનું નામ: એપ્રેન્ટિસ
ટ્રેડનું નામ: 1-આરોગ્ય સેનિટરી ઇન્સ્પેક્ટર: ૨૨ પોસ્ટ
2-પ્લમ્બર: ૧૦ પોસ્ટ
3-કમ્પ્યુટર ઓપરેટર (COPA): ૧૦ પોસ્ટ
4-ઇલેક્ટ્રિશિયન: ૧૦ પોસ્ટ
5-ફીટર: ૧૦ પોસ્ટ
6-બેંક ઓફિસ એપ્રેન્ટિસ: ૧૦ પોસ્ટ
7-વેલ્ડર: ૧૦ પોસ્ટ
8-મોટર મીકેનીકલ વ્હીકલ: ૦૮ પોસ્ટ
કુલ પોસ્ટ: ૯૦ પોસ્ટ
શૈક્ષણિક લાયકાત: આઇ.ટી.આઇ / સ્નાતક
ઉંમર મર્યાદા: ૧૮ થી ૩૫ વર્ષ
કેવી રીતે અરજી કરવી: રુચિ ધરાવતા અને પાત્ર ઉમેદવારોએ તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
જાહેરાત માટે: અહીં ક્લિક કરો
છેલ્લી તારીખ: ૧૭-૧૦-૨૦૨૦


ભરૂચ નગરપાલિકામાં ૯૦ એપ્રેન્ટિસ પોસ્ટની ભરતી ૨૦૨૦


Post a Comment

Previous Post Next Post

Facebook