પોસ્ટનું નામ:
- મિડવાઇફરી
- જુનિયર ફાર્માસિસ્ટ
શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.
પગાર:
- મિડવાઇફરી: રૂ .૧૦,૦૦૦/- ફિક્સ
- જુનિયર ફાર્માસિસ્ટ: રૂ .૧૩,૦૦૦/- ફિક્સ
સ્થાળ: ભુજ અને ગાંધીધામ
પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂના આધારે.
વી રીતે અરજી કરવી: રુચિ ધરાવતા અને પાત્ર ઉમેદવારોને જાહેરાતમાં આપેલા સરનામાં ઉપર તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી છે.
જાહેરાત માટે: અહીં ક્લિક કરો
ઇન્ટરવ્યુ તારીખ: ૧૨-૧૦-૨૦૨૦
Post a comment