ગુજરાત કેન્દ્રીય વિશ્વવિઘાલયમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પોસ્ટની ભરતી ૨૦૨૦, વિગતવાર માહિતી નીચે આપેલ છે.
CUG Teaching & Non-Teaching Jobs 2020
પોસ્ટનું નામ: શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક
જાહેરાત નંબર: CUG/13/2020/21
શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.
કેવી રીતે અરજી કરવી: ઉમેદવારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
જાહેરાત જોવા: અહીં ક્લિક કરો.ઓનલાઇન અરજી કરવા અને અન્ય માહિતી માટે: અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ તારીખો:
- ઓનલાઈન અરજી જમા કરવાની શરૂ થવાની તારીખ: ૧૯-૧૦-૨૦૨૦
- ઓનલાઈન અરજી અને ફીની ચુકવણીની અંતિમ તારીખ: ૧૯-૧૧-૨૦૨૦ના રોજ સાંજના ૫.૩૦ કલાક સુધી
- ઓનલાઈન અરજીના તમામ બિડાણો સહિત હાર્ડકોપીની સ્વીકૃતીની અંતિમ તારીખ (ટપાલ પ્રક્રિયા દિવસો સહિત): ૩૦-૧૧-૨૦૨૦ના રોજ સાંજના ૫.૩૦ કલાક સુધી
નોંધઃ શૈક્ષણિક પદો એ રોલિંગ જાહેરાતમાં છે. શૈક્ષણિક પદો માટે તા. ૧૯-૧૧-૨૦૨૦ (ઓનલાઈન અરજીની અંતિમ તારીખ) બાદ મળેલ અરજીઓ તપાસ અને ઈન્ટરવ્યૂનાં આગામી તબક્કામાં જે ચાલુ પસંદગી પ્રક્યાની પૂર્ણાહુતિ પછી કંપોઝિટ રોલિંગ જાહેરાતમાં જગ્યા ખાલી રહેવાને આધીન ધ્યાનમાં લેવામાં આવશે.
Post a comment