જનરલ હોસ્પિટલ, ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં સ્ટાફ નર્સ અને મેડિકલ ઓફિસર પોસ્ટની ભરતી ૨૦૨૦

જનરલ હોસ્પિટલ, ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં સ્ટાફ નર્સ અને મેડિકલ ઓફિસર પોસ્ટની ભરતી ૨૦૨૦, વિગતવાર માહિતી નીચે આપેલ છે.

પોસ્ટનું નામ:
  • મેડિકલ ઓફિસર જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્મા
  • સ્ટાફ નર્સ જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્મા
  • સ્ટાફ નર્સ જી.એમ.આર.એસ. જનરલ હોસ્પિટલ હિંમતનગર

કુલ પોસ્ટ: ૦૯ પોસ્ટ્સ

શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂનાં આધારે

કેવી રીતે અરજી કરવી: રુચિ ધરાવતા અને પાત્ર ઉમેદવારોને જાહેરાતમાં આપેલા સરનામાં ઉપર તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી છે.
ઇન્ટરવ્યુ તારીખ: ૨૮-૧૦-૨૦૨૦ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યે.Post a Comment

Previous Post Next Post

Facebook