જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, સોલા-અમદાવાદ ખાતે એન.એચ.એમ. અંતર્ગત તદ્દન હંગામી ધોરણે કરાર પદ્ધતિથી ઉચ્ચક માસિક વેતનવાળી (બિન સરકારી) નીચે જણાવેલ જગ્યા માટે વિગતવાર બાયોડેટા, ફોન નંબર, લાયકાત અને અનુભવ વિગેરેના પ્રમાણપત્રો સાથે નીચે દર્શાવેલ સરનામે અરજી સાથે દર્શાવેલ તારીખ અને સમયે રૂબરૂ હાજર રહેવું.
પોસ્ટનું નામ:
- મેડીકલ ઓફિસર: ૦૩ પોસ્ટ
- સ્ટાફ નર્સપોસ્ટ ૧૪ પોસ્ટ
કુલ પોસ્ટ: ૧૭ પોસ્ટ
શૈક્ષણિક લાયકાત:
- મેડીકલ ઓફિસર: MBBS
- સ્ટાફ નર્સપોસ્ટ B.Sc. Nursing/ GNM
પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂના અધારે
કેવી રીતે અરજી કરવી: રુચિ ધરાવતા અને પાત્ર ઉમેદવારોને જાહેરાતમાં આપેલા સરનામાં ઉપર તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી છે.
જાહેરાત માટે: અહીં ક્લિક કરો | English
ઇન્ટરવ્યુ તારીખ: ૧૪-૧૦-૨૦૨૦ બપોરે 12:00 કલાકે
Post a comment