એકીકૃત બાળ વિકાસ યોજના (ICDS) ભરૂચમાં વિવિધ પોસ્ટ માટે ભરતી ૨૦૨૦

એકીકૃત બાળ વિકાસ યોજના (ICDS) ભરૂચમાં વિવિધ પોસ્ટ માટે ભરતી ૨૦૨૦, વધુ માહિતી નીચે આપેલ છે.

પોસ્ટનું નામ:
  • ઓફિસ ઇન્ચાર્જ (અધિક્ષક)
  • પ્રોબેશન અધિકારી / બાળ કલ્યાણ અધિકારી / કેસવર્કર
  • હાઉસ મધર / હાઉસ ફાધર

કુલ પોસ્ટ: ૦૪ પોસ્ટ

શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂના આધારે.

કેવી રીતે અરજી કરવી: રુચિ ધરાવતા અને પાત્ર ઉમેદવારોએ તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
જાહેરાત માટે: અહીં ક્લિક કરો.
છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિધ્ધ થયાની તારીખથી ૧૦ દિવસની અંદર. (જાહેરાત પ્રકાશિત તારીખ: ૦૭-૧૦-૨૦૨૦)

એકીકૃત બાળ વિકાસ યોજના (ICDS) ભરૂચમાં વિવિધ પોસ્ટ માટે ભરતી ૨૦૨૦


Post a Comment

Previous Post Next Post

Facebook