ખેડા જિલ્લા પંચાયતમાં MBBS ડોકટર પોસ્ટની ભરતી ૨૦૨૦. ખેડા જિલ્લા પંચાયતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે એમ.બી.બી.એસ. ડૉક્ટર્સની જરૂરિયાત છે. ઈચ્છુક ઉમેદવારોએ બાયોડેટા સાથે રૂબરૂ જાહેરાત પ્રસિદ્ધ થયેથી તા- ૧૪/૧૦/૨૦૨૦ સુધીમાં સમય-૧૨:૦૦ થી ૦૫:૦૦ દરમ્યાન આરોગ્ય શાખા જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે હાજર રહેવા જણાવવામાં આવે છે.
પોસ્ટનું નામ: MBBS ડોકટર
શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂના આધારે.
કેવી રીતે અરજી કરવી: રુચિ ધરાવતા અને પાત્ર ઉમેદવારોને જાહેરાતમાં આપેલા સરનામાં ઉપર તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી છે.
જાહેરાત માટે: અહીં ક્લિક કરો | English
છેલ્લી તારીખ: ૧૪/૧૦/૨૦૨૦
સમય: ૧૨:૦૦ થી ૦૫:૦૦
Post a comment