MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) શિષ્યવૃત્તિ ફોર્મ 2020-21

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) શિષ્યવૃત્તિ ફોર્મ 2020-21. MYSY નવા ફોર્મ 2020, MYSY શિષ્યવૃત્તિ 2020-21 છેલ્લી તારીખ અને વધુ વિગતો નીચે આપેલ છે.

શિષ્યવૃત્તિનું નામ: MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના)

ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કરી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ડીપ્લોમા/સ્નાતક અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અથવા ડીપ્લોમાની પરીક્ષા પાસ કરી ડીગ્રી અભ્યાસક્રમના (ડી ટુ ડી)માં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓ ફ્રેશ અરજી તરીકે https://mysy.guj.nic.in/ પર તા. ૧૯/૧૦/૨૦૨૦ થી તા. ૩૧/૧૨/૨૦૨૦ના સમયગાળામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તથા વર્ષ ૨૦૧૬-૧૭, વર્ષ ૨૦૧૭-૧૮, વર્ષ ૨૦૧૮-૧૯ અને વર્ષ ૨૦૧૯-૨૦માં સહાય મેળવનાર વિદ્યાર્થીઓ માટે બીજા/ત્રીજા/ચોથા વર્ષની રીન્યુઅલ સહાયનો લાભ મેળવવા માટે તા. ૧૨/૧૦/૨૦૨૦ થી તા. ૩૧/૧૨/૨૦૨૦ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
જાહેરાત વાંચવા માટે: અહીંં ક્લિક કરો.
વધુ માહિતી માટે: અહીંં ક્લિક કરો.
અરજી કરવા માટે: અહીંં ક્લિક કરો.
MYSY (મુખ્યામંત્રી યુવા સ્વાવલંબી યોજના) શિષ્યવૃત્તિ ફોર્મ 2020-21


Post a Comment

Previous Post Next Post

Facebook