રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) દેવભૂમિ દ્વારકામાં RBSK આયુષ, FHW અને સ્ટાફ નર્સ પોસ્ટની ભરતી ૨૦૨૦

રાષ્ટ્રીય આરોગ્ય મિશન (એનએચએમ) દેવભૂમિ દ્વારકામાં RBSK આયુષ, FHW અને સ્ટાફ નર્સ પોસ્ટની ભરતી ૨૦૨૦, વધુ માહિતી માટે નીચે વાંચો.

પોસ્ટનું નામ:
  • RBSK આયુષ પુરૂષ (BAMS): ૦૪ પોસ્ટ
  • RBSK આયુષ પુરૂષ (BHMS): ૦૪ પોસ્ટ
  • FHW (RBSK): ૦૨ પોસ્ટ
  • સ્ટાફ નર્સ: ૧૦ પોસ્ટ

કુલ પોસ્ટ: ૨૦ પોસ્ટ

શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂ.

કેવી રીતે અરજી કરવી: રુચિ ધરાવતા અને પાત્ર ઉમેદવારોને જાહેરાતમાં આપેલા સરનામાં પર તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી છે.
જાહેરાત માટે: અહીં ક્લિક કરો । English
ઇન્ટરવ્યુ તારીખ: ૦૫-૧૦-૨૦૨૦

રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) દેવભૂમિ દ્વારકામાં RBSK આયુષ, FHW અને સ્ટાફ નર્સ પોસ્ટની ભરતી ૨૦૨૦

Post a Comment

Previous Post Next Post

Facebook