આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ - પ્રાધ્યાપક, સહ પ્રાધ્યાપક, મદદનીશ પ્રાધ્યાપક અને ટ્યુટર પોસ્ટની ભરતી ૨૦૨૦

રાજ્યની સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન સંસ્થાઓ ખાતેની પ્રાધ્યાપક, સહ પ્રાધ્યાપક, મદદનીશ પ્રાધ્યાપક અને ટ્યુટર સંવર્ગની ખાલી જગ્યાઓ ઉપર ૧૧ માસના કરારીય ધોરણે માસીક ફીક્સ વેતનમાં નિમણૂંક માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજવામાં આવે છે. આ ઇન્ટરવ્યુ ફક્ત જાહેરાતમાં સમાવેશ કરાયેલ ખાલી જગ્યાઓ માટે જ છે. વધુ માહિતી નીચે આપેલ છે.
Professor Vacancy 2020

પોસ્ટનું નામ:
  • પ્રાધ્યાપક
  • સહ પ્રાધ્યાપક
  • મદદનીશ પ્રાધ્યાપક અને
  • ટ્યુટર

શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂના આધારે પસંદ કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી: રસ અને રુચિ ધરાવતા અને પાત્ર ઉમેદવારોએ જાહેરાતમાં આપેલા સરનામાં ઉપર તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવું.
જાહેરાત જોવા: અહીં ક્લિક કરો.
વધુ માહિતી માટે: અહીં ક્લિક કરો.
ઇન્ટરવ્યૂની તારીખ: ૨૬-૧૦-૨૦૨૦ થી ૦૨-૧૧-૨૦૨૦ (જાહેર રજાઓ સિવાય)

આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ - પ્રાધ્યાપક, સહ પ્રાધ્યાપક, મદદનીશ પ્રાધ્યાપક અને ટ્યુટર પોસ્ટની ભરતી ૨૦૨૦


Post a Comment

Previous Post Next Post

Facebook