SMC અર્બન હેલ્થ પ્રોજેકટ (સુરત)માં 179 વિવિધ પોસ્ટ માટે ભરતી 2020 | Apply Online

સુરત મહાનગર પાલિકા (SMC) અર્બન હેલ્થ પ્રોજેકટ (સુરત)માં 179 સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયન અને અન્ય વિવિધ પોસ્ટ માટે ભરતી ૨૦૨૦, વિગતવાર માહિતી નીચે આપેલ છે.
SMC અર્બન હેલ્થ પ્રોજેકટ (સુરત)માં 179 સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયન અને અન્ય વિવિધ પોસ્ટ માટે ભરતી 2020

SMC Recruitment 2020 Apply Online


પોસ્ટનું નામ:
 • ગાયનેકોલોજીસ્ટ
 • પીડીયાટ્રીશીયન
  • પીડીયાટ્રીશીયન સંભવિત જગ્યા
 • મેડીકલ ઓફિસર
 • એક્ષ-રે ટેકનીશીયન
 • લેબ ટેકનીશીયન
 • ફાર્માસીસ્ટ
 • સ્ટાફ નર્સ

શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂના આધારે.

કેવી રીતે અરજી કરવી: ઓનલાઇન અરજી કરો સત્તાવાર વેબસાઇટ દ્વારા.
ઓનલાઇન અરજી કરવા: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખો:
 • પ્રારંભ તારીખ: ૧૫-૧૦-૨૦૨૦ સવારે ૧૦:૩૦ કલાકે
 • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૫-૧૦-૨૦૨૦ રાત્રે ૧૧:૫૯ વાગ્યે

Post a Comment

Previous Post Next Post

Facebook