વિસનગર નગરપાલિકામાં એપ્રેન્ટિસ પોસ્ટની ભરતી ૨૦૨૦

વિસનગર નગરપાલિકામાં એપ્રેન્ટિસ પોસ્ટની ભરતી ૨૦૨૦, વિસનગર નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ ૧૯૬૧ તથા સરકારશ્રીની મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ નીચે જણાવેલ વિવિધ ટ્રેડમાં સને ૨૦૨૦-૨૧ના વર્ષમાં એપ્રેન્ટિસની ખાલી જગ્યા ભરવા ઈચ્છુક ઉમેદવારોએ તા. ૨૨-૧૦-૨૦૨૦ને ગુરુવારના રોજ આઈ.ટી.આઈ. ઓફિસ, ખેરાલુ રોડ, વિસનગર ખાતે લાયકાતના પ્રમાણપત્રો સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. વધુ માહિતી નીચે આપેલ છે.

પોસ્ટનું નામ: એપ્રેન્ટિસ

ટ્રેડનું નામ અને લાયકાત:
 • વાયરમેન આઈ.ટી.આઈ. પાસ
 • કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ગ્રેજયુએટ, આઈ.ટી.આઈ. પાસ
 • ફીટર આઈ.ટી.આઈ. પાસ
 • ઈલેક્ટ્રીશિયન આઈ.ટી.આઈ. પાસ
 • પ્લમ્બર આઈ.ટી.આઈ. પાસ
 • ડ્રાફ્ટ્સમેન (સિવિલ) આઈ.ટી.આઈ. પાસ
 • હેલ્થ સેને. ઈન્સ્પેકટર આઈ.ટી.આઈ. પાસ
 • સર્વેયર આઈ.ટી.આઈ. પાસ
 • લાઈનમેન આઈ.ટી.આઈ. પાસ
 • મિકેનિક ડીઝલ આઈ.ટી.આઈ. પાસ
 • પેઈન્ટર આઈ.ટી.આઈ. પાસ

પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂના આધારે પસંદ કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી: રસ અને રુચિ ધરાવતા અને પાત્ર ઉમેદવારોએ જાહેરાતમાં આપેલા સરનામાં ઉપર તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવું.
જાહેરાત જોવા: અહીં ક્લિક કરો.
હાજર રહેવાની તારીખ: ૨૨-૧૦-૨૦૨૦ને ગુરુવાર

સ્થળ: આઈ.ટી.આઈ. ઓફિસ, ખેરાલુ રોડ, વિસનગર

વિસનગર નગરપાલિકામાં એપ્રેન્ટિસ પોસ્ટની ભરતી ૨૦૨૦


Post a Comment

Previous Post Next Post

Facebook