VMC માં સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર અને સૈનિક જગ્યાની ભરતી ૨૦૨૦

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)માં સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર અને સૈનિક જગ્યાઓની ભરતી ૨૦૨૦, વધુ માહિતી નીચે આપેલ છે.

જગ્યાનું નામ:
 1. સ્ટેશન ઓફિસર
 2. સબ ઓફિસર
 3. સૈનિક

કુલ જગ્યાઓ: ૨૪ જગ્યા

શૈક્ષણિક લાયકાત અને અનુભવઃ
સ્ટેશન ઓફિસર:
 1. ગ્રેજયુએટ (સ્નાતક) પાસ.
 2. નેશનલ ફાયર સર્વીસ કોલેજની સબ ઓફીસર અથવા સ્ટેશન ઓફીસરની પરીક્ષા પાસ.
 3. સબ ઓફીસરનો કોર્સ સફળતાપૂર્વક પસાર ક્યા પછી અથવા પહેલા ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ.
 4. હેવી ડ્રાયવીંગ લાયસન્સ હોવું જોઇએ.
 5. ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું લખવા-વાંચવા અંગેનું જ્ઞાન જરૂરી છે.

સબ ઓફિસર:
 1. ગવર્મેન્ટ માન્ય સંસ્થામાંથી સબ ઓફિસર કોર્ષ અથવા તેની સમકક્ષ કોર્ષ પાસ.

સૈનિક:
 1. ધોરણ ૧૦ પાસ.
 2. સરકાર માન્ય સંસ્થાનો ફાયરમૅન કોર્સ પાસ કરેલ હોવો જોઇએ.
 3. બચાવ કાર્ય આવડે તે મુજબનું તરતા આવડવું જોઇએ.
 4. ગુજરાતી લખતાં, વાંચતા, બોલતાં આવડવું જોઇએ.

કેવી રીતે અરજી કરવી: ઓનલાઇન અરજી કરો સત્તાવાર વેબસાઇટ (https://vmc.gov.in) દ્વારા.
સત્તાવાર સૂચના:
ઓનલાઇન અરજી: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખ:
 • ઓનલાઇન અરજીની પ્રારંભ તારીખ: 22-10-2020
 • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 29-10-2020

VMC માં સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર અને સૈનિક જગ્યાની ભરતી ૨૦૨૦


Post a Comment

Previous Post Next Post

Facebook