એસ.બી.આઇ. બેંકમાં 8500 એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતી ૨૦૨૦

ભારતીય સ્ટેટ બેંક (SBI) બેંકમાં 8500 એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતી ૨૦૨૦, વધુ માહિતી નીચે આપેલ છે.

પોસ્ટનું નામ: એપ્રેન્ટિસ

કુલ પોસ્ટ: 8500 પોસ્ટ્સ

શૈક્ષણિક લાયકાત (૩૧-૧૦-૨૦૨૦ ના રોજ): માન્ય યુનિવર્સિટી / સંસ્થામાંથી સ્નાતક.

વય મર્યાદા: 31.10.2020 ના રોજ ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ એટલે કે, ઉમેદવારોનો જન્મ 01.11.1992 કરતાં પહેલાં ન હોવો જોઇએ અને 31/10/2000 સુધીનો ન હોવો જોઇએ (બંને દિવસ સહિત).

અરજી ફી:
  • જનરલ / ઓ.બી.સી. / ઇ.ડબ્લ્યુ.એસ.: રૂ .300/-
  • એસ.સી. / એસ.ટી. / પી.ડબ્લ્યુ.ડી.: નથી

પસંદગી પ્રક્રિયા: ઓનલાઇન પરીક્ષાના આધારે પસંદ કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી: સત્તાવાર વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરો.
સૂચના માટે: અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા: અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 10/12/2020

એસ.બી.આઇ. બેંકમાં 8500 એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતી ૨૦૨૦


Previous Post Next Post

Facebook