મધ્યાહન ભોજન (MDM) દેવભૂમી દ્વારકામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને એમ.ડી.એમ. સુપરવાઇઝર પોસ્ટની ભરતી ૨૦૨૦, વધુ માહિતી નીચે લિંક ઉપર ક્લિક કરો.
પોસ્ટનુંં નામ:
- જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર: ૦૧ પોસ્ટ
- તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર: ૦૪ પોસ્ટ
કુલ પોસ્ટ: ૦૫ પોસ્ટ
શૈક્ષણિક લાયકાતઃ કૃપા કરીને શૈક્ષણિક લાયકાત વિગતો માટે સત્તાવાર સૂચના વાંચો.
પસંદગી પ્રક્રિયા: ઉમેદવારને ઇન્ટરવ્યૂના આધારે પસંદ કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી: રુચિ અને પાત્ર ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
જાહેરાત વાંચવા માટે: અહીંં ક્લિક કરો.
છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિતની તારીખથી ૧૦ દિવસની અંદર. (જાહેરાત પ્રકાશિત તારીખ: ૨૫-૧૧-૨૦૨૦)
Post a comment