ઇન્ડિયા પોસ્ટ (ભારતીય ટપાલ વિભાગ) ગુજરાત સર્કલમાં 1826 ગ્રામીણ ડાક સેવક (GDS) પોસ્ટ્સ માટે ભરતી 2020, વધુ માહિતી નીચે આપેલ છે.
પોસ્ટનું નામ:
- ગ્રામીણ ડાક સેવક
- શાખા પોસ્ટ માસ્તર (BPM)
- મદદનીશ શાખા પોસ્ટ માસ્તર (ABPM)
- ડાક સેવક
કુલ પોસ્ટ્સ: 1826 પોસ્ટ્સ (ગુજરાત સર્કલ)
શ્રેણીઓ મુજબની પોસ્ટ્સ:
- EWS: 201 પોસ્ટ્સ
- OBC: 412 પોસ્ટ્સ
- PWD-A: 12 પોસ્ટ્સ
- PWD-B: 10 પોસ્ટ્સ
- PWD-C: 19 પોસ્ટ્સ
- PWD-DE: 3 પોસ્ટ્સ
- SC: 63 પોસ્ટ્સ
- ST: 268 પોસ્ટ્સ
- UR: 838 પોસ્ટ્સ
શૈક્ષણિક લાયકાત: ધોરણ ૧૦ પાસ
વય મર્યાદા:
- (21-12-2020 ના રોજ)
- ન્યૂનતમ: 18 વર્ષ
- મહત્તમ: 40 વર્ષ
કેવી રીતે અરજી કરવી: ઓનલાઇન અરજી કરો સત્તાવાર વેબસાઇટ www.appost.in દ્વારા.
સૂચના માટે: અહીં ક્લિક કરોઓનલાઇન અરજી કરવા: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખો:
- નોંધણી અને ફી રજૂઆત પ્રારંભ તારીખ: 21-12-2020
- નોંધણી અને ફી રજૂઆત સમાપ્ત તારીખ: 20-01-2021
- ઓનલાઇન અરજી સબમિશન પ્રારંભ તારીખ: 21-12-2020
- ઓનલાઇન અરજી સબમિશન સમાપ્ત તારીખ: 20-01-2021
Post a comment