કમિશનરેટ ઓફ હેલ્થમાં ૭૦૦ સ્ટાફ નર્સ પોસ્ટ્સની ભરતી ૨૦૨૦

કમિશનરેટ ઓફ હેલ્થ (COH) માં ૭૦૦ સ્ટાફ નર્સ પોસ્ટ્સની ભરતી ૨૦૨૦, વિગતવાર માહિતી નીચે આપેલ છે.

પોસ્ટનું નામ: સ્ટાફ નર્સ

ટોટલ પોસ્ટ: ૭૦૦ પોસ્ટ

શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા: ૪૦ વર્ષ સુધી

પગાર ધોરણ: રૂ .૩૧,૩૪૦/-

પસંદગી પ્રક્રિયા: ઓ.એમ.આર. (ઓપ્ટિકલ માર્ક રીડર) પરીક્ષા.

કેવી રીતે અરજી કરવી: સત્તાવાર વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરો
ઓફિશિયલ જાહેરાત: અહીં ક્લિક કરો.
ઓનલાઇન અરજી કરો: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખો:
  • ઓનલાઇન અરજી રજૂ કરવાની પ્રારંભ તારીખ: ૦૧-૦૧-૨૦૨૧
  • ઓનલાઇન અરજી રજૂ કરવાની છેલ્લી તારીખ: ૨૧-૦૧-૨૦૨૧
કમિશનરેટ ઓફ હેલ્થમાં ૭૦૦ સ્ટાફ નર્સ પોસ્ટ્સની ભરતી ૨૦૨૦


Post a Comment

Previous Post Next Post

Facebook