GSECL માં નર્સ, લેબ ટેસ્ટર અને અન્ય પોસ્ટ્સની ભરતી ૨૦૨૦

ગુજરાત રાજ્ય વીજળી નિગમ લિમિટેડ (GSECL) નર્સ, રેડિયોલોજી-કમ-પેથોલોજી ટેકનિશિયન, લેબ ટેસ્ટર અને ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક પોસ્ટ્સની ભરતી ૨૦૨૦, વધુુ માહિતી નીચે આપેલ છે. 

પોસ્ટ્સનું નામ:
  1. નર્સ: ૧૧ પોસ્ટ્સ
  2. રેડિયોલોજી-કમ-પેથોલોજી ટેકનિશિયન: ૦૫ પોસ્ટ્સ
  3. લેબ ટેસ્ટર: ૧૭ પોસ્ટ્સ
  4. ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક: ૪૫ પોસ્ટ્સ

કુલ પોસ્ટ્સ: ૭૮ પોસ્ટ્સ

શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.

કેવી રીતે અરજી કરવી: સત્તાવાર વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરવી.
જાહેરાત:
ઓલાઇન અરજી કરવા: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખો:
  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: ૩૦-૧૨-૨૦૨૦
  • ઓનલાઇન અરજી સબમિશન માટેની છેલ્લી તારીખ: ૧૯-૦૧-૨૦૨૧
GSECL માં નર્સ, લેબ ટેસ્ટર અને અન્ય પોસ્ટ્સની ભરતી ૨૦૨૦


Post a Comment

Previous Post Next Post

Facebook