સુરત મહાનગર પાલિકામાં સબ ઓફિસર (ફાયર) પોસ્ટ્સની ભરતી ૨૦૨૧

સુરત મહાનગર પાલિકામાં ૨૦ સબ ઓફિસર (ફાયર) પોસ્ટ્સની ભરતી ૨૦૨૧, વિગતવાર માહિતી નીચે આપેલ છે.

સુરત મહાનગર પાલિકા ભરતી ૨૦૨૧

પોસ્ટનું નામ: સબ ઓફિસર (ફાયર)

કુલ જગ્યાઓ: ૨૦ જગ્યા

કોડ નંબર: ૫૮૬

શૈક્ષણિક લાયકાત:
  • (૧) સરકાર માન્ય એસ.એસ.સી. અથવા સમકક્ષ પરીક્ષા વિજ્ઞાન (કીઝીકસ અને કેમેસ્ટ્રી) નાં વિષયો સાથે પાસ કરેલી હોવી જોઈએ અને નેશનલ કાયર સર્વિસ કોલેજ, નાગપૃર દ્વારા ચાલતો સબ ઓકિસર કોર્ષ સકળતાપર્વક પસાર કરેલો હોવો જોઈએ.
  • (ર) શારીરિક યોગ્યતા : ઉચાઈ-૧૮૫ સે.મીટર, વજન-૫૦ કિલોગ્રામ, છાતી- સામાન્ય ૮૧ સે.મી. અને ફુલાવેલી ૮૮ સે.મી.
  • (૩) લાઈટ મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ ડ્રાઈવીંગ લાઈસન્સ.
અનભવ: સબ ઓકિસરનો કોર્ષ સફળતાપર્વક પસાર કર્યા પછી અથવા પહેલાં કાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ.

વય મર્યાદા: ૩૫ વર્ષથી વધુ નહી.

અરજી કેવી રીતે કરવી: અરજી ઓનલાઇન કરવાની રહેશે.
નોટીફીકેશન વાંચવા: અહીં ક્લિક કરો.
અરજી કરવા માટે: અહીં ક્લિક કરો.
ઓનલાઇન અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો:
  • શરૂઆતની તારીખ: ૦૫-૦૧-૨૦૨૧
  • છેલ્લી તારીખ: ૧૯-૦૧-૨૦૨૧
સુરત મહાનગર પાલિકામાં સબ ઓફિસર (ફાયર) પોસ્ટ્સની ભરતી ૨૦૨૧


Post a Comment

Previous Post Next Post

Facebook