કોવિડ-૧૯ની હાલની પરિસ્થિતિમાં સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ S.O.P. (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર)નું પાલન કરવાની શરતે શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરુ કરવાનો નિર્ણય સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે. તેમા વાલી સંમતિ પત્રક માં વિધાર્થીનું નામ, ધોરણ અને માતા/પિતા/વાલી ની સંમતિની જરૂર હોય છે. આ સંમતિ પત્રક ગુજરાતીમાં ડાઉનલોડ કરવા આટે નીચે લિંક ઉપર થી કરી શક્શો.
Guardian Consent Form for Child
Guardian Consent Form for School
વાલી સંમતિ પત્રક ડાઉનલોડ કરવા: અહીં ક્લિક કરો.
Post a comment