રાષ્ટ્રીય જનજાતીય છાત્ર શિક્ષણ સોસાયટી, જનજાતીય કાર્ય મંત્રાલયમાં સીધી ભરતી ૨૦૨૧

રાષ્ટ્રીય જનજાતીય છાત્ર શિક્ષણ સોસાયટી, જનજાતીય કાર્ય મંત્રાલયમાં સીધી ભરતી ૨૦૨૧. રાષ્ટ્રીય જનજાતીય છાત્ર શિક્ષણ સોસાયટી (એક સ્વાયત્ત સંગઠન) જનજાતીય કાર્ય મંત્રાલયમાં વિવિધ પદોની સીધી ભરતી માટે પાત્ર ઉમેદવારોનું ઓનલાઈન આવેદન/નોંધણી આરંભ થઈ ગઈ છે. વધુ માહિતી નીચે આપેલ છે.

પોસ્ટ્સનું નામ અને કુલ જગ્યાઓ:
  1. સહાયક આયુક્ત (વહીવટી): ૨ પોસ્ટ્સ
  2. સહાયક આયુક્ત (નાણાં): ૧ પોસ્ટ્સ
  3. કાર્યાલય અધીક્ષક (નાણાં): ર પોસ્ટ્સ
  4. સ્ટેનોગ્રાફર ગ્રેડ- |: ૧ પોસ્ટ્સ
  5. સ્ટેનોગ્રાફર ગ્રેડ- 1: ૨ પોસ્ટ્સ
  6. કાર્યાલય સહાયક ચાર ૪ પોસ્ટ્સ
  7. મલ્ટી ટાસ્કિગ સ્ટાફ (એમટીએસ) છ ૬ પોસ્ટ્સ


કુલ જગ્યાઓ: ૧૮ જગ્યા

શૈક્ષણિક લાયકાત: કૃપા કરી જાહેરાત વાંચો.

અરજી કેવી રીતે કરવી: અરજી સત્તાવાર વેબસાઇટ ઉપર ઓનલાઇન કરવાની રહેશે.
જાહેરાત વાંચવા માટે: અહીં ક્લિક કરો.
નોટીફીકેશન વાંચવા: અહી ક્લિક કરો.
અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
વધુ માહિતી માટે: અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ તારીખો:
  • અરજી શરૂ થવાની તારીખ: ૦૫-૦૧-૨૦૨૧
  • અરજી કરવાની છેલ્લી તારીખ: ૦૪-૦૨-૨૦૨૧
રાષ્ટ્રીય જનજાતીય છાત્ર શિક્ષણ સોસાયટી, જનજાતીય કાર્ય મંત્રાલયમાં સીધી ભરતી ૨૦૨૧


Post a Comment

Previous Post Next Post

Facebook