ભારતીય નૌકાદળમાં ૧૧૫૯ પોસ્ટની ભરતી ૨૦૨૧

ભારતીય નૌકાદળમાં ૧૧૫૯ ટ્રેડ્સમેન પોસ્ટની ભરતી ૨૦૨૧. વધુ માહિતી નીચે આપેલ છે.
ભારતીય નૌકાદળમાં ૧૧૫૯ પોસ્ટની ભરતી ૨૦૨૧

પોસ્ટનું નામ: ટ્રેડ્સમેન

કુલ જગ્યા: ૧૧૫૯ જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત: માન્ય બોર્ડ / સંસ્થાઓ પાસેથી ૧૦ મું ધોરણ પાસ અને માન્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) નું પ્રમાણપત્ર.

વય મર્યાદા: 18 થી 25 વર્ષની વચ્ચે

કેવી રીતે અરજી કરવી: સત્તાવાર વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરો.
ઓનલાઇન અરજી કરવા અને વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખો:
  • ઓનલાઇન અરજી રજૂ કરવાની પ્રારંભ તારીખ: ૨૨-૦૨-૨૦૨૧
  • ઓનલાઇન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: ૦૭-૦૩-૨૦૨૧

Post a Comment

Previous Post Next Post

Facebook