Gujarat Police Department Recruitment for 1382 Police sub inspector, Assistant sub inspector and Other Posts 2021 (OJAS)

Gujarat Police Department Recruitment for 1382 Police sub inspector, Assistant sub inspector and Other Posts  2021 (OJAS), More details are given below.

Gujarat Police Bharti 2021 - ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૧

જગ્યાનું નામ કુલ જગ્યા
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 202
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મહિલા) 98
હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પૂરૂષ) 72
ઇન્ટેલીજન્સ ઓફિસર (પૂરૂષ) 18
ઇન્ટેલીજન્સ ઓફિસર (મહિલા) 09
બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર (પૂરૂષ) 659
બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર (મહિલા) 324
કુલ 1382

કુલ જગ્યા: ૧૩૮૨ જગ્યા

જાહેરાત ક્રમાંક નંબર: PSIRB/202021/1

શૈક્ષણિક લાયકાત: BA, 

અરજી કેવી રીતે કરવી: અરજી https://ojas.gujarat.gov.in/ ઉપર ઓનલાઇન કરવાની રહેશે.
અરજી કરવા: અહીં ક્લિક કરો.
ઓફિશિયલ નોટીફીકેશન અને વધુ માહિતી માટે: અહીં ક્લિક કરો. 
મહત્વપૂર્ણ તારીખ:
  • ઓનલાઇન અરજીની શરૂ થવાની તારીખ: ૧૩-૦૩-૨૦૨૧ (બપોર ૧૪:૦૦ કલાક)
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૧-૦૩-૨૦૨૧ (રાત્રિના ૧૧:૫૯ કલાક સુધી)

Police Bharti Document list 2021

ગુજરાત પોલીસ દળ ભરતીમાં જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ
સ્નાતકની માર્કશીટ
અનુ સ્નાતકની માર્કશીટ (હોય તો)
ફોટો આઇ.ડી પ્રૂફ (આધાર કાર્ડ, ચુટણી કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, પાસબૂક કે અન્ય)
NCC 'C' સર્ટીફીકેટ (હોય તો)
પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, મોબાઇલ નંબર, ઇ-મેઇલ એડ્રેસ, રહેઠાણનું સરનામું અને પીનકોડ
જાતીનો દાખલો (ફક્ત SC/ ST/ SEBC ઉમેદવારો માટે)
નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ (ફક્ત SEBC ઉમેદવારો માટે)
EWS સર્ટિફિકેટ (ફક્ત EWS ઉમેદવારો માટે)

Gujarat Police Department Recruitment for 1382 Police sub inspector, Assistant sub inspector and Other Posts  2021 (OJAS)

2 Comments

Post a comment

Previous Post Next Post