સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)માં મેડિકલ ઓફિસર અને લેબોરેટરી ટેકનિશિયન પોસ્ટ્સ માટે ભરતી 2021

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)માં મેડિકલ ઓફિસર અને લેબોરેટરી ટેકનિશિયન પોસ્ટ્સ માટે ભરતી 2021, વધુ માહિતી નીચે આપેલ છે.

Jobs opening at Surat Municipal Corporation (SMC):

  • સુરત મહાનગરપાલિકાના વિસ્તારોમાં કોવિડ-૧૯ ની કામગીરી કરાવવા સારૂ પી.આર.ઓ.નં.૧૪૬, તા.૦૯/૦૪/૨૦૨૧ થી (૧)મેડીકલ ઓફિસર, (૨)મેડીકલ ઓફિસર(આયુષ), (૩)લેબોરેટરી ટેકનીશ્યનની જગ્યાઓની ૦૩ માસ માટે અથવા કોરોના વેકસીનેશન અંગેની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી, બે માંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના બાબત. (૧) મેડીકલ ઓફિસર(MBBS), (૨) સ્ટાફ નર્સ GNM/BSC(Nursing) (૩) નર્સ ANM (૪) વોર્ડબોય (૫)આયાની - પી.આર.ઓ./૧૪/ર૦ર૧-રર તા.૦ર/૦૪/ર૦ર૧ થી પ્રસિઘ્ધ કરવામાં આવેલ જાહેરાત માટે અરજી કરવાની આખરની તારીખ તા.૦૯/૦૪/ર૦ર૧ ના રોજ નિયત કરવામાં આવેલ છે. જે જાહેરાતની મુદત તા.ર૦/૦૪/ર૦ર૧ સુધી લંબાવવામાં આવે છે, તથા સદર જાહેરાત માટે અરજી કરનાર ઉમેદવારોએ તા.૧૦/૦૪/ર૦ર૧ થી ર૦/૦૪/ર૦ર૧ સુધી જણાવેલ સરનામા ખાતે હાજર રહી અરજી કરી શકશે.
  • No of post(s): 244
  • Last date of application submission: 20/04/2021

પોસ્ટનું નામ:
  • તબીબી અધિકારી: 100
  • તબીબી અધિકારી (આયુષ): 100
  • પ્રયોગશાળા તકનીકી: 44

કુલ પોસ્ટ્સ: 244 પોસ્ટ

શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.
વધુ વિગતો: અહીં ક્લિક કરો
અરજી કરવાની છેલ્લી તારીખ: 20-04-2021

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)માં મેડિકલ ઓફિસર અને લેબોરેટરી ટેકનિશિયન પોસ્ટ્સ માટે ભરતી 2021
Previous Post Next Post

Facebook