General knowledge of Gujarat Part-2

Join our WhatsApp Group

ગુજરાતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાતા પ્રશ્નો અને તેના જવાબ. Questions asked in various competitive examinations of Gujarat and its answers.

 1. બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ?
  • દાંતીવાડા
 2. શેત્રંજી નદી પર તૈયાર કરેલી યોજનાનો સૌથી વધું લાભ કયા જિલ્લાને મળે છે ?
 • અમરેલી
 1. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવે છે ?
 • ગાંડો બાવળ
 1. સૌરાષ્ટ્રમાં કક ઓલાદની ભેંસો ઉછેરવામાં આવે છે.
  • જાફરાબાદી
 2. મોતી આપતી પર્લફીશ કયા ટાપુઓ પાસેથી મળે છે ?
  • પરવાળા (પીરોટન)
 3. ગુજરાતનું સૌથી મોટું મત્સ્યકેન્દ્ર
  • વેરાવળ
 4. શાર્કઓઈલ શુદ્ધ કરવાની રિફાઈનરી કયાં આવેલી છે ?
  • વેરાવળ
 5. ઉત્પાદન અને વાવેતરના વિસ્તારની દષ્ટિએ ગુજરાતમાં પ્રથમ નંબરે કયો ધાન્ય પોક ઓવે.છે?
  •  
  • બાજરી
 6. કયા વિસ્તારના ધઉં પ્રખ્યાત છે.
  • ભાલ
 7. મગફળીના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન
  • પ્રથમ
 8. તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન
  • બીજું
 9. ખનીજના ઉત્પાદનની દષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન
  • ચોથું
 10. ફલોરસ્પારના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન
  • પ્રથમ
 11. ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે?
  • અરસોડિયા-(સાબરકાંઠા)
 12. ગુજરાતમાં સૌથી વધુ જિપ્સમનું ઉત્પાદન કરતો જિલ્લો”
  • જામનગર – દેવભૂમિ દ્વારકા
 13. છોટાઉદેપુર જિલ્લામાં. ખાતે ફલોરસ્પાર શુદ્ધિકરણનું કોરખાનું છે
  • કડીપાણી
 14. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પાસે કયા પ્રકારનો.ચૂનાનો.પથ્થર મળી આવે છે ?
  • મીલીઓ લાઈટ
 15. કેલ્સાઈટના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન 
  • બીજું
 16. બનાસકાંઠાના કયા તાલુકામાંથી તાંબુ, સીસુ.અને જસત મળી આવે છે ?
  • દાંતા
 17. ગુજરાતમાં સૌપ્રથમ વાર ખનીજતેલ કયાંથી મળી આવ્યું હતું 
  • લુણેજ
 18. જાંબુઘોડા અભયારણ્ય કયા જિલ્લામાં ઓવેલું-છે
  • પંચમહાલ
 19. પનીયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે;
  • અમરેલી
 20. ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રપતિશાસમ-કોના-સમયમાં લાગુ કરવામાં આવ્યું ?
  • ડો. શ્રીમન્ઞારાયણ
 21. ગુજરાતના વર્તમાન મુખ્યપ્રધાનૅ“
  • વિજયભાઈ રૂપાણી
 22. ગુજરાતમાં સૌથી લાંબો સંમય પદ પર રહેનાર મુખ્યમંત્રી
  • નરેન્દ્ર મોદી
 23. ગુજરાત વિધાનસભાનોપ્રથંમ.અધ્યક્ષ 
  • કલ્યાણજી મહેતા
 24. ગુજરાત વિધાનસભાત્તાં વર્તમોત્ત અધ્યક્ષ 
  • રમણલાલ વોરા
 25. ગુજરાત વિધાનસભોના પ્રંથમ આદિવાસી અધ્યક્ષ
  • ગણપત વસાવા
 26. ધુવારણ વીજમથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ?
  • બળવંતરાય મહેતા
 27. ગુજરાતઃરાજ્ય વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ ?
  • ઈ.સ. ૧૯૬૨ માં
 28. કૌત્તા શાસન:દેરમિયાન ૧૯૭૩ માં ગુજરાત માધ્યમિક શિક્ષક વિધેયક પસાર થયું ?
  • ઘનશ્યામ ઓઝા
 29. કોનો શાસન,દરમિયાન નવનિમણ આંદોલન થયું હતું ?
  • ચિમનભાઈ પટેલ
 30. ગરીબી*દૂર કરવા અંત્યોદય યોજના શરૂ કરનાર મુખ્યમંત્રી
  • બાબુભાઈ પટેલ
 31. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી
  • અમરસિંહ ચૌધરી
 32. ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી
  • ચીમનભાઈ પટેલ
 33. ગોકુળગ્રામ યોજના દાખલ કરનાર મુખ્યમંત્રી
  • કેશુભાઈ પટેલ
 34. કોના સમયમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર બનાવવામાં આવ્યું 
  • હિતેન્દ્ર દેસાઈ
 35. ૧૯-૯-૧૯૬૫ ના રોજ કચ્છ સરહદે પાકિસ્તાને કયા મુખ્યમત્રીનું વિમાન તોડી પાડયું ?
  • બલવંતરાય મહેતા સુથરી
 36. કોના સમયમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક ઘડવામાં આવ્યું ?
  • જીવરાજ મહેતા
 37. કોના સમયમાં વડોદરામાં કોયલી રિફાઈનરી શરૂ કરવામાં આવી હતી ?
  • બળવંતરાય મહેતા
 38. ગુજરાતમાં સૌ પ્રથમવાર રાષ્ટ્રપતિશાસન ક્યારે લાદવામાં આવ્યું ?
  • ૧૩-૫-૧૯૭૧
 39. ગુજરાતમાં અત્યાર સુધી કેટલા કાર્યકારી અધ્યક્ષો આવ્યા?
 40. ગુજરાતના અંતિમ કાર્યકારી અધ્યક્ષ
  • નીમાબેન
 41. પ્રથમ વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી ? 
  • ૧૩૨
 42. બારમી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે ?
  • ૧૮૨
 43. નરેન્દ્ર મોદીની કોઈપણ ત્રણ યોજનાના નામ લખો
  • સાગરખેડુ, જ્યોતિગ્રામ,“સુજલોમ સુફલામ
 44. કોના નેતૃત્વ હેઠળ સાંધ્યકોર્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાતઃબન્યું”?’
  • સરેન્દ્ર.મોદી
 45. માધવસિંહ સોલંકી દ્વારા અપનાવાયેલ કઈ થિયરીના કારણે ગુજરાતમાં જ્ઞાતિઓમાં ભાગલા પડયા ?
  • ખામ
 46. પારડીની ધાસિયા જમીનનો સુખદ ઉકેલ લાવનાર મુખ્યમંત્રી
  • હિતેન્દ્ર દેસાઈ
 47. સુથરી પાસે કયા મુખ્યમંત્રીના નામ પરથી બંધ બાંધવામાં-આવ્યોઃછે”?
  • બળવંતરાય મહેતા
 48. અનામત આંદોલનના કારણે કયા મુખ્યમંત્રીને રાજીનામું આપવું’પડયું 
  • માધવસિંહ સોલંકી
 49. મુખ્યમંત્રી પદનો ત્યાગ કર્યા બાદ કયા મુખ્યમંત્રી તુરત.જ બ્રિટન ખાતે રાજદૂત નિમાયા ?
  • જીવરાજ મહેતા
 50. ગુજરાત વિધાપીઠમાં અધ્યાપક તરીકે સેવા આપનાર તેમજ-અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજની સ્થાપના કરનાર
  • ચીમનભાઈ પટેલ
 51. કિસાન મજદૂર લોકપક્ષની રચનામાં કયા મુખ્યમંત્રીનો સિંહફાળો હતો ?
  • ચીમનભાઈ પટેલ
 52. કયા મુખ્યમંત્રીએ રાજકોટ સહકારી બેંકમાં ડૉયરેકેટર તરીકેની સેવાઓ આપી છે ?
  • કેશુભાઈ પટેલ
 53. મોરબી હોનારત વખતે રાજ્યના મુખ્યમંત્રી-કોણ હતા ?
  • બાબુભાઈ પટેલ
 54. કયાં મુખ્યમંત્રીએ પ્રથમ ઓલઃ ઈચ્ડિયા પોલીસઃકોન્ફરન્સનું ઉદઘાટન કર્યું ?
  • નરેન્દ્ર મોદી
 55. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કયા.વિષયમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે ?
  • રાજ્યશાસ્ત્ર
 56. વડોદરા રાજ્યના વિલિનીકરણની વિધિ પાર પાડવા સરદાર પટેલે કોને દિવાન તરીકે નીમ્યા ?
  • જીવરાજ મહેતા
 57. દ્વિલક્ષી વેચાણ વેરો દાખલેઃકરનાર
  • જીવરાજ મહેતા
 58. ભારત સરકારનાઃવિદેશમંત્રીતરીકે સેવા આપનાર
  • માધવસિંહ સોલંકી
 59. શ્રીકૃષ્ણએ જ્યાં દેહત્યાગઃકર્યો હતો તે સ્થળ
  • ભાલકા તીર્થ
 60. સૌરાષ્ટ્રની શાત્ત
  • રાજકોટ
 61. ગાંધીજીની’કર્મભૂમિ
  • અમદાવાદ
 62. મહેલોનું શહેર
  • વડોદરા
 63. આર્ટ સિલ્કની નગરી
  • સુરત
 64. કાઠિયાવાડનું રત્ન
  • જામનગર
 65. સાક્ષર ભૂમિ
  • નડિયાદ
 66. સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી
  • ભાવનગર
 67. સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ 
  • પાલનપુર
 68. ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર
  • લૂણેજ
 69. શામળાજીમાં કોની મૂર્તિ છે ?
  • શ્રીકૃષ્ણના શ્યામ સ્વરૂપની
 70. ભારતનાં પાંચ પવિત્ર સરોવરમાંથી ગુજરાતમાં આવેલ કચ્છનુ પવિત્ર સરોવર
  • નારાયણ સરોવર
 71. ગોપનાથનું શિવમંદિર કયા જિલ્લામાં આવેલું છે?
  • ભાવનગર
 72. નારદ-બ્રહ્માની અનોખી પ્રતિમા કયા સ્થળે આવેલી છે
  • કામરેજ
 73. ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયાં ઉતર્યા હતા ?
  • સંજાણ (શાસનકર્તા – જાદીરાણા)
 74. વલસાડ જિલ્લાના કયા સ્થળે પારસીઓનો પવિત્ર અગ્નિ આજે પણ પ્રજવલિત છે ? 
  • ઉદવાડા
 75. એક જ શિલામાંથી કંડારાયેલ ભગવાન અજિતનાંથની પ્રતિમા મહેસાણા જિલ્લામા કયા-સ્થેળે આવેલી છે ?
  • તારંગા
 76. ગાંધીનગર જિલ્લાના મહુડીના મંદિરમાં કયા ભગવાનની મૂર્તિ છે ?
  • ઘંટાકર્ણ મહાવીર
 77. જૂનાગઢ જિલ્લાના દાતારમાં કોની દરગાહ આવેલી છે ?
  • જમીયલશા પીર
 78. રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર ગોરજ ક્યા જિલ્લામાં આવેલું છે.?
  • વડોદરોઃ
 79. બરડો ડુંગર કયાં જિલ્લામાં આવેલું છે ? 
  • પોરબંદર
 80. બરડો અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
  • પોરબંદર
 81. અપદાવાદની સ્થાપના કોણે અને ક્યારે કરી ?
  • સુલતાન*“અહમદશાહ,-૧૪૧૧
 82. મહમદ બેગડા અને તેની શાહજાદાઓની મઝાર કયાં આવેલી છે’?.
  • સરખેજ
 83. પાંડવોની શાળા અને ભીમનું રસોડું અમદાવાદમાં ક્યાં.આવેલું છે ?
  • ધોળકા
 84. મીનળદેવીએ બંધાવેલ મુનસર તળાવ અપદાવાદમાં ક્યાં-આવેલ છે ?
  • વિરમગામ
 85. કવિ કલાપીના કર્મભૂમિ અને જન્મભૂમિ લાઠી કયા જિલ્લામાં આવેલી છે ?
  • અમરેલી
 86. ખંભાતનું પ્રાચીન નામ
  • સ્તંભતીર્થ
 87. આયના મહેલ અને પ્રાગ મહેલ કયા શહેરમાં આવેલા છે ?
  • ભૂજ
 88. ખારેક સંશોધન કેન્દ્ર અને કુદરતી ઉપચારકેન્દ્રરકયા શહેરમાં આવેલા છે ?
  • મુંદ્રા
 89. એશિયાનું સૌથી પહેલું વિન્ડફોર્સ અતે ટી. બીઃ:’સેનેટોરિયમ કયાં આવેલું છે ?
  • માંડવી
 90. છરી-ચપ્પા અને સૂડીના ઉદ્યોગઃશાટેઃકયું શહેર જાણીતું છે ?
  • અંજાર
 91. કાઠીઓએ બંધાવેલું કોટયૅકનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે ?
  • કચ્છ
 92. શેઢી નદીના કિનારે કયા સંતત્તો આશ્રમ આવેલો છે.
  • શ્રીમોટા
 93. ડાકોરનું પ્રાચીન,તામ
  • ડંકપુરઃ
 94. ડાકોરના મંદિરમાં કૈયા ભગવાનની મૂર્તિ બિરાજમાન છે.
  • રણછોડરાય
 95. ખેડા જિલ્લામાં સોલંકીયુગનું ક્યું શિવાલય આવેલું છે ?
  • ગલતેશ્વર
 96. સમગ્રવવિશ્વમાં સૌપ્રથમ વાર ડાયનાસોરના ઈંડા કઈ જગ્યાએ મળી આવ્યા હતા ?
  • રૈયાલી
 97. ખેડાજિલ્લામાંકયોં ગરમ પાણીના ઝરા આવેલા છે ?
  • લસુંદ્રા

Read also: General knowledge of Gujarat Part-1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *